બોટાદના ખોજાવાડી દુઆ ફ્લેટ સીટ કવર ની દુકાનમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hk8p7gwtylsiu1xb/" left="-10"]

બોટાદના ખોજાવાડી દુઆ ફ્લેટ સીટ કવર ની દુકાનમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ


બોટાદના ખોજાવાડી દુઆ ફ્લેટ સીટ કવર ની દુકાનમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ

બોટાદ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેચતા આફતાબભાઈ ઉર્ફે ચોપાટી ગનીભાઇ પઠાણ નામના શખ્સને 480 રિલ સાથે 24,000 ના મુદ્દા માલ સાથે
ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]