ભારત દેશના દ્રોપદી મુર્મુ 15 માં રાષ્ટ્રપતિ બનતા માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો - At This Time

ભારત દેશના દ્રોપદી મુર્મુ 15 માં રાષ્ટ્રપતિ બનતા માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો


તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માં એનડીએ ના ઉમેદવાર દ્રોપદી મુર્મુ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુ ઇતિહાસિક વિજય થતા ભારત દેશના દ્રોપદી મુર્મુ 15 માં રાષ્ટ્રપતિ બનતા માળીયા હાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોક માં માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા મહામંત્રી ડી.કે.સીસોદીયા, જુનાગઢ જીલ્લા ના આઈ ટી સેલના કન્વીનર હિતેશ જાવીયા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, પૂર્વ સરપંચ નટવર સિંહ સીસોદીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શાંતીભાઈ કમાણી, મુળુભાઈ જુનજીયા, રાજેશભાઇ દેસાઈ, પ્રવીણ ભાઈ કારીયા, હરિસિંહ સીસોદીયા, હિતેશ મહેતા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આ ફટાકડા ની આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવવા આવ્યો

બાઈટ મહેન્દ્રભાઈ ગાંધી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.