બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા નિશબ્દ મોરબી દુર્ઘટના ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પી - At This Time

બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા નિશબ્દ મોરબી દુર્ઘટના ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પી


બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા નિશબ્દ મોરબી દુર્ઘટના ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પી

મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતીય જનતા યુવા મોરચા બોટાદ જીલ્લામાં આજે સાંજે 7:00 વાગ્યે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું કેન્ડલ માર્ચ થી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે રાખવામાં આવ્યું હતું સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા ભાજપ યુવા મોર્ચા નાં પ્રમુખ જીજ્ઞેશ બોળીયા , બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત સાવલીયા ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ મિનિટ મૌન અને કેન્ડલ માર્ચ સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.