સલામ છે ગુજરાત પોલીસને - At This Time

સલામ છે ગુજરાત પોલીસને


સલામ છે ગુજરાત પોલીસને ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલ રાત્રિથી આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે સોમનાથ-કોડીનાર નેશનલ હાઇવે પેઢાવાડા ગામ પુલ બંધ થતા ખોરવાયો છે.સુત્રાપાડા ફાટક થી કોડીનાર તરફ ટ્રાફિક જામ થતાં ટ્રાફિક દૂર કરવા પ્રભાસ પાટણ પોલીસ અડીખમ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.