મહીસાગર : વૃદ્ધા બની હેવાનીયત નો શિકાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/heruzpcagmsa55oz/" left="-10"]

મહીસાગર : વૃદ્ધા બની હેવાનીયત નો શિકાર


મહીસાગર : વૃદ્ધા બની હેવાનીયત નો શિકાર

ગામ ના જ યુવક દ્વારા ઘર માં ઘૂસી બ્લત્કાર કરતા ચકચાર

ખાનપુર તાલુકા ના બાકોર ગામ ની ઘટન

એકલા રહેતા માજી ને હવસ નો શિકાર બનાવી

વૃદ્ધા ના શરીર પર બચકા ભરી હવસખોર દ્વારા હેવાનીયત ની હદ વટાવી

વૃદ્ધા ની હાલત ગંભીર સારવાર માટે 108 ની મદદ લઇ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]