સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધપ્રદર્શન - At This Time

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધપ્રદર્શન


સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન.

ભજપ દ્વારા કિન્નાખોરી દાખવતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન.

ભાજપ સરકાર દ્વારા મુખ્ય વિપક્ષ એવા રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ અને ઉપાઅધ્યક્ષને ખોટી રીતે હેરાન કરવાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હિંમતનગર શહેરના ટાવર ચોક ખાતે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો એ ભાજપ સરકાર સત્તાનો દૂર ઉપયોગ કરી વિપક્ષને દબાવવા માટે થઈ ED જેવી એજન્સી થકી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને હેરાન કરવામાં આવી રહ્યા છે એને લાઇ વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતો પરંતુ પોલીસે ધારણા પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન અને ધરણાં માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રીપોટર રીઝવાના મન્સૂરી હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.