લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ દ્વારા લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ દ્વારા લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું


લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજ દ્વારા લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

બોટાદના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા સુંદર લોકગીત રજૂ કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીની બહેનોને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.નંબર આવેલ વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યમાં સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ મોટકા,ભૂતપૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ ઝુલાસણા,શિક્ષણ સમિતિના ચેરમેન એ.ડી ભાઈ ભાવનગરીયા તથા મંત્રી મનસુખભાઈ શેખલીયા તથા કોલેજના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર હરેશ બાવળીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.