ગીર સોમનાથ જિલ્લાના નુ ધો ૧૨ મા સામાન્ય પ્રવાહ નુ 92.41ટકા પરિણામ તો વિજ્ઞાન પ્રવાહ નુ 80.46 ટકા પરિણામ જાહેર - At This Time

ગીર સોમનાથ જિલ્લાના નુ ધો ૧૨ મા સામાન્ય પ્રવાહ નુ 92.41ટકા પરિણામ તો વિજ્ઞાન પ્રવાહ નુ 80.46 ટકા પરિણામ જાહેર


ગીર સોમનાથ જિલ્લાના નુ ધો ૧૨ મા સામાન્ય પ્રવાહ નુ 92.41ટકા પરિણામ તો વિજ્ઞાન પ્રવાહ નુ 80.46 ટકા પરિણામ જાહેર

સમોસા પ
કોડા બનાવતા પિતા ના પુત્ર એ સીએ બનાવી ની ઇચ્છા વ્યક્ત કરી તો માછીમારી કરતા પિતા ની પુત્રી એ ડોક્ટર બનાવી ની ઇચ્છા વ્યક્ત કરી

ગીર સોમનાથ જિલ્લા મા ધો ૧૨ ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2024 પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું

પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. જેમાં સામાન્ય પ્રવાહનું ગીર સોમનાથ જિલ્લા નુ ૯૨.૪૧ટકા પરિણામ આવેલ હતું જ્યારે વિજ્ઞાન પ્રવાહ નુ 80.46 ટકા પરિણામ આવેલ હતું જ્યારે સામાન્ય પ્રવાહ ગીર સોમનાથ જિલ્લામાં કુલ 8583 વિધાર્થીઓ એ ધો ૧૨ ની પરિક્ષા આપવા માટે ફોર્મ ભરેલ હતો જેમાંથી 8540 વિધાર્થીઓ એ પરિક્ષા આપી હતી જેમાં થી એ 1-75, A2-991,B1-1827, B1-1827, B2-2171 C1-1883,C2-860,D-82,E1-3,વિધાર્થીઓએ ગ્રેડ મેળવ્યો હતો જયારે 691 વિધાર્થી નપાસ થયા હતા સામાન્ય પ્રવાહ મા વેરાવળ ના ખંઢેરી કેન્દ્ર નુ સૌથી વધુ પરિણામ 98.38 ટકા આવેલ હતું જ્યારે ગુંદરણ કેન્દ્ર નુ 82.96 ટકા સૌથી ઓછુ આવેલ હતું,

જ્યારે વિજ્ઞાન પ્રવાહ મા ગીર સોમનાથ જિલ્લામા ૮૦.૪૬ ટકા પરિણામ આવેલ હતું જેમાં ધુસીયા ગીર કેન્દ્ર નુ ૯૩.૨૧ ટકા સાથે સૌથી વધુ પરિણામ આવેલ હતું જ્યારે સૌથી ઓછુ કોડીનાર કેન્દ્ર નુ ૭૨.૭૦ ટકા પરિણામ આવેલ હતું જ્યારે જિલ્લામાં ધો ૧૨ સાયન્સ મા ૧૩૯૬ વિધાર્થીઓ એ પરિક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા જેમાંથી ૧૩૯૨ વિધાર્થી એ પરિક્ષા આપી હતી A1-2,A2-64,B1-250,B2-273,C1-318,C2-198,D-15, E1-0,અને 276 વિધાર્થી ઓ ૧૨ સાયન્સ મા નપાસ થયેલ છે, વેરાવળ ની દર્શન માધ્યમિક શાળા ના ચાર વિધાર્થીઓ એ વન ગ્રેડ મેળવ્યો હતો

વેરાવળ ની દર્શન શાળા ના વિધાર્થી ટાંક ધ્રુવ મુળજીભાઇ ધો ૧૨ કોમર્સ મા ૯૯.૪૩ ટકા સાથે A1 ગ્રેડ મેળવેલ છે તેઓ ના પિતા ચમોસા અને ભજીયા ગાઠીયા ની લારી ધરાવે છે તેઓ બે બહેનો મા એક ભાઇ છે તેઓ સતત આઠ કલાક ના વાંચન બાદ તેઓ આ સફળતા મેળવી છે તેઓ સીએ કરવાની ઇચ્છા ધરાવે ટાંક ધ્રુવ પોતાના મામા ને ત્યાં લગ્ન હોવા છતાં પણ ઈચ્છા પરિણામ માટે મહેનત કરતો રહ્યો છે

વેરાવળ મા રહેતી વાઢેર ભુમિકા કેતન ભાઇ તેઓ ના પિતા દરજી કામ કરે છે અને માતા ધરકામ કરે છે તેઓ સતત મહેનત ના લીધે એવન ગ્રેડ મેળવ્યો છે તો બે વિષય મા ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે અને વેરાવળ મા સીએ ની બનાવવા ની તૈયારી માટે ક્લાસ પણ જોઇન્ટ કરી લીધેલ છે સીએ બનાવની ઈચ્છા વ્યક્ત કરી છે

વેરાવળ મા રહેતી અને દર્શન શાળામાં ૧૨ સાયન્સ ની વિધાર્થીની બારીયા હીતેશ્ચરી મનોજભાઇ ધો ૧૨ સાયન્સ મા ગૃપ બી 95.82 સાથે A2 ગ્રેડ મેળવેલ છે તેઓ ના પિતા બોર્ડ મા માછીમારી કરવાનુ કામ કરે છે અને મતા ધરકામ કરે છે હીતેશ્ચરી એ સતત આઠ ટયુશન ક્લાસ કર્યો વગરે મહેનત કરી અને મેડીકલ મા એડમિશન લઇ અને ડોક્ટર બનાવી ની ઇચ્છા વ્યક્ત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.