બાવળાના સરલા ગામે બંધ દુકાન માં રાત્રીના સમયે ત્રસ્કારો ત્રાટકા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hb9tw3ryrfva6ie3/" left="-10"]

બાવળાના સરલા ગામે બંધ દુકાન માં રાત્રીના સમયે ત્રસ્કારો ત્રાટકા


અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સરલા ગામે રતીલાલભાઈ ચૌહાણ દેવિપુજક વાસના નાકે કરીયાણાની દુકાનમાં તસ્કરો એ ચોરી થઈ હતી દુકાનદાર બપોરના પછી દુકાને બેઠેલા રાત્રીના સમય થતા વેપારના જે પૈસા આવેલ તે ૧૨.૦૦૦ ગણી મુકેલા ગલ્લા માં મૂકેલા થોડુ પરચુરણ 200 હીસાબ કીતાબ કરી રાત્રીના સમી દુકાનના દરવાજાને તાળુમારી ઘરે જઈને સૂઈ ગયેલ બાવળા કરી યાણાનો માલ લેવા જવાનો હોવાથી સવારે સાતેક વાગે દુકાને ગયેલ ગલ્લાના હક્કામાં છુટા પૈસા નથી ચોરી થયેલા ની ખબર પડતા દુકાનમાં તપાસ કરતા ફ્રિઝ ઉપર કોઈ માણસ ના પગના નિશાન પડેલા હતાદુકાનના છતવિલાયતી નળિયા ખોલી કોઈ અજાણ્યા માણસ ૧૨.૨૦૦ રૂપિયાની ચોરી કરી લઈ ગયેલ લા તેવી બગોદરા પોલિસ સ્ટેસન ફરીયાદ નોંધાવી અજાણ્યા ઇસમ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]