ઉના તાલુકાના લામઘાર ગામ નજીક મીની ટ્રાવેલ્સ પલટી મારી જતા 8 જેટલા લોકો ઘવાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h70xqhickhrc54vj/" left="-10"]

ઉના તાલુકાના લામઘાર ગામ નજીક મીની ટ્રાવેલ્સ પલટી મારી જતા 8 જેટલા લોકો ઘવાયા


બ્રેક

ગીર સોમનાથ

લામધાર ગામ નજીક ખાનગી પીકપ ટેમ્પો નો ચાલક કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

દિવ રહેતાં એકજ પરિવારના લોકો ટ્રાવેલ્સ બસમાં બેસીને વેલણ ગામે માતાજીના મંદિરે દર્શને જતાં હતાં.

એ દરમિયાન ઉના નજીક આવેલ લામધાર ગામ પાસે ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ ગયેલ જેમાં એકજ પરિવારના 8 સભ્યોને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અક્સ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

રિપોર્ટર માવજી વાઢેર ઉના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]