સુરત થી ઉના આવતી લક્ઝરી બસમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9nxyndhwldre3rgu/" left="-10"]

સુરત થી ઉના આવતી લક્ઝરી બસમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો


બ્રેક

ગીર સોમનાથ

ઉના ત્રિકોણ બાગ નજીક રાવણા વાડી ખાતે સુરત ઉના ની સંત કુર્પા ખાનગી બસ માંથી યુવાન નો મુર્તદેહ મળી આવ્યો

ખાનગી બસ નો કન્ડક્ટર બસ સફાઈ કરતો હતો ત્યારે બસ માં યુવાનો મુર્તદેહ હોવા ની થઉ જાણ ....

યુવાન નું ઢંડી ના કારણે મોત થયા નું અનુમાન.યુવાન ના મુર્તદેહ ને પોલીસ દ્રારા પી એમ અર્થ ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયો...

મરણ જનાર યુવાન અમરેલી ના નાગેશ્રી ના દુધાળા નો રહેવાશી .

નામ .વિશાલ એભાભાઈ પરમાર .ઉવ .અંદાજે 17

રિપોર્ટર માવજી વાઢેર ઉના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]