બોટાદમાં ભાંભણ રોડ એક મહિલાએ શું કર્યું વાંચો સમાચાર - At This Time

બોટાદમાં ભાંભણ રોડ એક મહિલાએ શું કર્યું વાંચો સમાચાર


બોટાદમાં ભાંભણ રોડ એક મહિલાએ શું કર્યું વાંચો સમાચાર

બોટાદ શહેરમાં આવેલાં ભાભંણ રોડ ઉપર આવેલી ગોપીનાથજી સોસાયટીના રહીશોએ એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાને આધારે ઝડપી પાડી હતી. ત્યારે પછી બોટાદ પોલીસને આ મહિલાને સોંપી દેવામાં આવી હતી.જેને લઈને પોલીસે પૂછતાજ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Report By Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.