ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ યોજાયો. - At This Time

ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ યોજાયો.


ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ યોજાયો.

ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ સોમવારે સવારે 11 કલાકે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વલ્લભી 2 શાળા વિકાસ સંકુલ વતી ધંધુકા અને ધોલેરા તાલુકાનું આયોજન ઘી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવેલું હતું.જેમાં ધંધુકા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી , ધંધુકા તાલુકા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી પધારેલ અધિકારીશ્રીઓ, બીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી, ધંધુકા તાલુકાના જુદી જુદી શાળાઓના સૌ આચાર્યશ્રીઓ, શાળાનો સમગ્ર સ્ટાફ, તેમજ શાળાના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો હાજર રહી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં પડતી મુશ્કેલીઓ અને અભ્યાસમાં થતી સમસ્યાઓના નિરાકરણની વિસ્તૃત માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપરોકત મહેમાનશ્રીઓ હાજર રહી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.