રાજસ્થાનના બીછીવાડાના આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ - At This Time

રાજસ્થાનના બીછીવાડાના આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ


સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ની સૂચના મુજબ લોકસભા ચૂંટણી લક્ષીને સાબરકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલુ હોય દરમિયાન
ખેડબ્રહ્મા પી.એસ.આઇ એ.વી જોશી સાહેબ તથા ટીમના પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીછીવાળા પોલીસ સ્ટેશન મો નોંધાયેલ આરોપી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો દિનેશભાઈ ચંદુ કાળુ ખોખરીયા રહેઠાણ બોરડી ફરવા ફળો તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા વાળા ને પકડવાનો બાકી હોય અને જે મહાદ તરફથી ખેડબ્રહ્મા તરફ આવે છે તથા અંકિત સાંભળ્યા એસ એચ ઓ પાનરવા પોલીસ સ્ટેશન રાજસ્થાન તથા તેમના કર્મચારીઓ સંયુક્ત ટીમ વઢારા ચેકપોસ્ટ નજીક રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ઉપરોક્ત ઈસમ મળી આવતા જઈને પકડી નામઠામ પૂછતા તેની પોતાનું નામ દિનેશભાઈ ચંદુ કાળુભાઈ ખોખરીયા રહે બોરડી ફરવા ફળો તાલુકા ખેડબ્રહ્માનો હોવાનું જણાવતા હોય અને તેમને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબુલાત કરતા હોય તેમ જ આઈ આઈ પી સી જી એસ પોર્ટલ માં તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં હોવાનું જણાય આવતા તેને વધારા ચેકપોસ્ટ નજીક રોડ ઉપર સીઆરપીસી કલમ નંબર 41 1 આઈ મુજબ અટક કરીને બીછીવાળા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને સોંપવામાં આવ્યા ખેડબ્રહ્મા પી.એસ.આઇ એવી જોશી વધુ કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.