આજે સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મુકામે વંદે માતરમ વિકાસ યાત્રા આવી પહોંચી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gplkvx9tqyx5ncug/" left="-10"]

આજે સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મુકામે વંદે માતરમ વિકાસ યાત્રા આવી પહોંચી


આજરોજ સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મુકામે વંદે માતરમ વિકાસ યાત્રા આવી પહોંચી આ યાત્રામાં જિલ્લા કલેકટર શ્રી નિર્ગુડે સાહેબ તથા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગેમાભાઈ ડાંગર તથા સિહોર તાલુકા યુવા ભાજપના મહામંત્રી જતીન કુવાડીયા તથા રાજપરા ગામના સરપંચ વતી ચેતનભાઇ ડાંગર ઉપસરપંચ મૂળજીભાઈ કળોતરા તથા ગ્રામ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ તકે જિલ્લા કલેકટરશ્રી દ્વારા વૃક્ષારોપણ તથા ગુજરાત સરકારની તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તથા રાજપરા ખોડીયાર ગામના તળાવની મુલાકાત કરી. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]