મિયાંની ગામે આવેલ ખાડી માં દ્રેજીંગ ની સમસ્યા વર્ષો થી - At This Time

મિયાંની ગામે આવેલ ખાડી માં દ્રેજીંગ ની સમસ્યા વર્ષો થી


પોરબંદર જિલ્લાના મિયાણી ગામે બદર આવેલું છે ત્યાર હાલ 100 થી પણ વધારે પોલાના આવેલ છે અને ત્રણ હજાર જેટલા લોકો અહીંયા વસવાટ કરી રહ્યું છે ત્યારે આહી વસવાટ કરતા માછીમારો નો વર્ષો જૂનો દ્રેજિંગ પ્રશ્ન નું આજ દિવસ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે તેવું માછીમારો એ જણાવ્યું હતું .અહીંના લોકો એ જણાવ્યું હતું કે મિયાની ખાતે આવેલ ખાડી માં વર્ષો થી દ્રેઝિંગ ની સમસ્યા છે જેને લીધે અમારે દરિયા કાંઠે સુધી માછીમારી કરવા પહોંચી શકાતું નથી. ખાડી માં મલબો હોવાથી અનેક નુકશાની પિલાનામાં પણ પહોંચે છે તો બીજી તરફ નેશનલ હાઇવે દ્વારા જે પુલ બનાવ્યો છે તે પુલ બનતી વખતે જે મોલબો નાખવામાં આવ્યો હતો તે પણ યોગ્ય રીતે બહાર કાઢવામાં આવ્યો નથી જેને લીધે વતું તકલીફો પડી રહી છે ત્યારે જો સરકાર ત્વરિત નિર્ણય લઈ અને અહીંયા થી ડ્રેસિંગ સરૂ કરવામાં આવે તેવી સ્થાનિક માછીમારો જણાવી રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.