બાલાસિનો૨ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કરી કાર્યવાહી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gnb9jsrpdyng1vlj/" left="-10"]

બાલાસિનો૨ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કરી કાર્યવાહી


૫ ચ મહાલ ગોધરા રેન્જ
અ। ઇ .જી.પી. ચિરાગ
કોરડિયા તથા જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ દ્વારા આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે નાસતા ફ ૨ ત । . આરોપીઓને શોધી કાઢ વા ખાસ ડ્રાઇવ રાખેલ હતી. તે દરમ્યાન પો.ઇન્સ. એલ.સી.બી ને સુચના કરતાં પ
શૈલીસ ઇન્સ. આર.ડી.ભરવાડ તથા પો.સ.ઇ. કે.સી.સીસોદીયા નાઓની સુચના અને માર્ગદર્શન હું ઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દ૨મ્યાન પોલીસ ઇન્સપેક્ટર આર.ડી,ભરવાડ એલ.સી.બી. મહીસાગરને ખાનગી બાતમી મળેલ કે બાલાસિનોર નાસતો ફરતો આરોપી ગોવિંદભાઇ ચંદુભાઇ ચૌહાણ રહે.રૈયોલી, તા.બાલાસિનોર જી.મહીસાગર નાનો તેના ઘરેથી લુણાવાડા ખાતે આવનાર છે તેવી બાતમી હકીકત આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો હરદાસપુર પીકઅપ સ્ટેન્ડ આગળ વોંચમાં હતા તે દર મ્યાન ઉપરોક્ત ગુન્હાનો નાસતો ફરતો આરોપી આવતાં તે ન ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]