મહિસાગર : બ્રેકીંગ - At This Time

મહિસાગર : બ્રેકીંગ


કડાણા ડેમ માંથી અધધ પાણી છોડાશે

કડાણા ડેમ માંથી 4 લાખ કયુસેક પાણી છોડાશે

કડાણા ડેમ ના ગેટ ખોલવામાં આવ્યા

મહિસાગર નદી કાંઠા ના 128 ગામો એલર્ટ

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.