દાંતાના ભેમાળ નજીક સુરત અંબાજી બસને નડ્યો અકસ્માત... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jnu0fusd4aoqwixf/" left="-10"]

દાંતાના ભેમાળ નજીક સુરત અંબાજી બસને નડ્યો અકસ્માત…


બનાસકાંઠા

દાંતાના ભેમાળ નજીક સુરત અંબાજી બસને નડ્યો અકસ્માત...

સુરતથી અંબાજી તરફ જઈ રહેલ બસને નડ્યો અકસ્માત...

રોડ સાઈડ લાઈટના થાંભલા સાથે બસ અથડાતાં સર્જાયો અકસ્માત..

અકસ્માત સર્જાતા મોટી જાનહાની ટળી...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]