કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર - At This Time

કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર


કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર

ફેબ્રુઆરી મહિનામાં ઠંડા રહેતા શહેરો તપવા લાગ્યા

છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરીનો મહત્તમ તાપમાનનો રેકોર્ડ તુડ્યો

ભુજમાં મહત્તમ તાપમાન પહોંચ્યું 40.3 ડીગ્રી

મોટા ભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી ઉપર પહોંચ્યું

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.