ગાંધીનગર ના ખ રોડ પર ત્રણ કાર વચ્ચે થયો અકસ્માત Vip રોડ હોવાથી અવર નવર આ ખ.રોડ પર અકસ્માત થયા હોય છે - At This Time

ગાંધીનગર ના ખ રોડ પર ત્રણ કાર વચ્ચે થયો અકસ્માત Vip રોડ હોવાથી અવર નવર આ ખ.રોડ પર અકસ્માત થયા હોય છે


તા:-૧૭/૦૩/૨૦૨૪
ગાંધીનગર

ગાંધીનગર સેકટર ૪ બી ખ ૦ રોડ પર અવર નવર અકસ્માત થતા હોય છે પણ તંત્ર VIP રોડ હોવાથી અહીં કોઈ સ્પીડ બ્રેકર બંફ મુકવામાં આવતા નથી તંત્ર ને રજુઆત કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે આ રોડ VIP હોવાથી અહીં સ્પીડ બ્રેકર બંફ મૂકી શકાય નહીં આવું કેમ પ્રજા ના જીવ કરતા VIP નું વધુ મહત્વ છે આ ખ ૦ રોડ પર દર મહિને અકસ્માત ના બનાવો બનતા હોય છે પણ પાટનગર હોવાથી સરકારી નોકરીયાત હોવાથી કેસ પણ થતા નથી કે તંત્ર ને રજુઆત પણ થતી નથી એટલે અહીં અવર નવર અકસ્માત થયા હોય છે હવે જોઈએ અહીઆ સરકાર પ્રજા નું ક્યારે સાંભળે છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
ગાંધીનગર


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.