કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સરકારશ્રી ના મહત્વકાંક્ષી પ્રોજેકટ કોમ્યુનીટી આઊટરીય પ્રોગ્રામ પ્રજા- પોલીસ વચ્ચેના સંવાદ સેતુ હેઠળના રૂડાનગર ટ્રાન્સ્પોર્ટ એરીયામાં - At This Time

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સરકારશ્રી ના મહત્વકાંક્ષી પ્રોજેકટ કોમ્યુનીટી આઊટરીય પ્રોગ્રામ પ્રજા- પોલીસ વચ્ચેના સંવાદ સેતુ હેઠળના રૂડાનગર ટ્રાન્સ્પોર્ટ એરીયામાં


"ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી *
ગુજરાત સરકારશ્રીના કોમ્યુનીટી આઉટરીય પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સા. શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના * ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી * ઝુંબેશ હેઠળ રાજકોટ પોલીસ કમીશ્નરશ્રી રાજુ ભાર્ગવ સાહેબ અધિક પોલીસ કમીશ્નરશ્રી વીધી ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નરશ્રી પરમાર સાહેબ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમીશ્નરશ્રી બારીઆ સાહેબ (ઉતર વિભાગ) નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ રૂડાનગર ટ્રાન્સ્પોર્ટ વિસ્તારમાં અંજતા કંપની રૂડાનગર ટ્રાન્સ્પોર્ટ ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ રૂડાટ્રાન્સ્પોર્ટ નગરમાં નાના મોટા આશરે ૯૦૦ થી ૧૦૦૦ કારખાના તથા ગોડાઉન આવેલ છે. આ કાર્યક્રમમાં રૂડાનગર ટ્રાન્સ્પોર્ટ એશોશીયેશનના આગેવાનો તથા સભ્યો તથા કારખાનાના માલીકો તથા ગોડાઉનના માલીકો હાજર રહેલ હતા. રાજકોટ પોલીસ પક્ષે પોલીસ ઇન્સ્પેકટર સાહેબ વી.આર.રાઠોડ તથા પો.સ.ઇ. બી.વી.ભગોરા તથા એમ.જે.વરૂ તથા આઇ.એ.ભટ્ટી તથા કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો હાજર રહેલ હતા. પોલીસ અને પ્રજા કે જેમાં ટ્રાન્સ્પોર્ટ નગરના સભ્યો તથા કારખાનાના માલીકો તથા ગોડાઉનના માલીકો વચ્ચે એકાત્મતા કેળવાય ઉપરાંત સંવાદોનું અંતર ઘટે જેથી નાગરીકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે * કોમ્યુનીટી પોલીસીંગ ' ખુબ જ અગત્યનું છે. પોલીસ સ્થાનીક નાગરીકોની સમસ્યાઓ અને અપેક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની કરજો નીભાવે તેમજ તે અનુસાર કામગીરીને પ્રાથમીકતા તેમજ સામાન્ય પ્રજા સાથે સોહાર્દ પુર્ણ વર્તન કરે તે જરૂરી છે. આ ભાવનાને સિધ્ધ કરવા અર્થેનો આ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી * કાર્યક્રમને કુવાડવા સેડ પોલીસ સ્ટેશનના વિસ્તારના ટ્રાનપોર્ટ નગરના હોદેદારો તથા કારખાનાના માલીકો તથા ગોડાઉનના માલીકો સાથે યોજી નવતર પ્રયોગ કરવામાં આવેલ હતો.નાગરિકોની વાત
જેમા મુખ્યત્વે (૧) કારખાના તથા ગોડાઉનમાં ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ રાત્રીના સમયે વધારે પેટ્રોલીંગ રાખવું. (૨) રૂડાટ્રાનપોર્ટ નગરમાં રાત્રીના સમયે લાઈટની વ્યવાયા ન હોય જેથી રાત્રીના સમયએ અંધકાર હોય જે અંધારાનો લાભ લઈ ચોર દ્વારા ચોરી કરવામા આવતી હોય જેથી લાઈટની વવસ્થા કરવા સારૂ કાર્યવાહી કરવી. (૩) કારખાના વેપારીઓ પાસે માલ ખરીદી માલના રૂપીયાની ચૂકવણી ન કરી અને વેપારીઓ સાથે થતી છેતરપીડી અટકાવવા સારૂ માલના રૂપીયાની રીકવરી જલ્દીથી થાય તે સારુ યોગ્ય કાર્યવાહી કરવી.પહેલીસની વાત
(૧) કારખાના તથા ગોડાઉનમાં થતી ચોરીઓ અટકાવવા સારૂ પ્રાઇવેટ સીકયુરીટીની વ્યવસ્થા કરવા તેમજ કારખાના/ગોડાઉનમાં અલાર્મની વ્યવસ્થા કરવા સારૂ જાણ કરવામાં આવી. જેથી કોઈ બનાવ બને ત્યારે અલામ દબાવી અને બાકીના લોકોને એલર્ટ કરવા સારૂ તેમજ ચોરી જેવા બનાવ વખતે જો માણસો હાજર હોય તો અલાર્મ દબાવી આજુ બાજુના માણસોને એલર્ટ કરી ચોરીનો બનાવ અટકે તેમજ સી.સી.ટી.વી. કેમેરા યોગ્ય જગ્યાએ લગાડવા જાણકારી આપવામાં આવેલ (૨) પોલીસ દ્વારા નાગરીકોને ટ્રાફીક બાબતે નીયમીત રીતે હેલ્મેટ પહેરવું તથા ફોરવ્હિલમાં સીટ બેલ્ટ બાંધવો તથા ટ્રાફીકનું નીયમીત પાલન કરી પોતાની અમુલ્ય જીંદગીને બચાવવા ટ્રાફીકના નીયમનું ચુસ્તપણે પાલન કરવા જણાવેલ તેમજ તેઓની આવરનારી પેઢીઓને પણ ટ્રાફીક નીયમનું ચુસ્તપણે પાલન
કરવા જણાવેલ. (3) નાગરીકોને સાયબરને લગતા ફોડથી અવગત કરી કોઇ સાથબરના ફ્રોડનો ભોગ ન બને તે જરૂરી
સુચનાઓ કરવામાં આવી.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.