વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gehbgpl2fb4qluk9/" left="-10"]

વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે


વડનગર હાટકેશ્વર મહાદેવ ના પટાંગણમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે

શ્રી માં ઉમા ખોડલ ની કૃપાથી પિતૃદેવો ના આશીર્વાદ તથા થી શ્રી રાણે સણિયા પરીવાર દ્વારા વડનગર હાટકેશ્વર મહાદેવ ના મંદિર પટાંગણમાં શ્રીમદ્ દેવી ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે . તેમાં ગુરુવાર તારીખ ૨૮/૦૩/૨૦૨૪ દરરોજ બપોરે ૨ થી ૫:૩૦ વાગ્યા સુધી આને ૭ દિવસ ની શ્રીમદ્ દેવી ભાગવત કથા રસપાન થશે છે.અને બુધવાર તારીખ ૦૩/૦૪/૨૦૨૪ કથા પૂર્ણાહુતિ સવારે ૯ થી ૧૨:૩૦ થશે
આ કથા રસપાન અંતરમન થી શ્રી જીતુ ભગત (બાપજી) અને કુ. મુક્તેશ્વરી દેવી દીદી (ભાઈ બહેન ની જોડી ) પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા ની ઝાંખી કરવામાં માટે દેવી દેવતાઓની ઉદાહરણ સાથે વડનગર ની ધર્મ પ્રેમી ભક્તજનો અંતરમન ઉર્જા અનુભૂતિ થાય તે માટે હાટકેશ્વર દાદા પણ યાદ કરી ને ભક્તજનો સમજાવ્યા હતા. "નગર મેં જોગી આયા " ૐ નમઃ શિવાય,ઐ હ્રીં કીલીમ્ ચામુંડા વિચ્ચૈય || ૐ હ્રીં નમઃ|| જેવા ધણાં મંત્રોચ્ચાર છે તેના સાથે આનંદ ગરબા ની કડી ગાઈ ને અંતરમન ઉર્જા ની અનુભૂતિ ઝાંખી કરવામાં માટે નો મંત્ર ઉચ્ચારણ થી ધાર્મિકતા માં થી આધ્યાત્મિકતાની ઉર્જા તરફ જવા નો રસ્તો બતાવ્યો હતો આ ભાઈ બહેન ની જોડી એ ભક્તજનો આધ્યાત્મિકતા ઉર્જા તરફ જવાના નો રસ્તો પર ઝાંખી કરાવી
આ શ્રીમદ્ દેવી ભાગવત કથા ના આયોજક શ્રી પરેશભાઈ રમેશચંદ્ર પટેલ તથા સમસ્ત રાણે સણિયા પરિવાર ને પરમ પિતા પરમેશ્વર તેમનું આરોગ્ય તંદુરસ્ત શ્રીમદ્દ દેવી ભાગવત વડનગર ના ભક્તજનો લાભ મળે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]