રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જસદણમાં EVM પ્રીપરેશન સેન્ટરની મુલાકાત - At This Time

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જસદણમાં EVM પ્રીપરેશન સેન્ટરની મુલાકાત


જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર ના EVM પ્રીપરેશન સેન્ટરની મુલાકાત લઈને 5% મુજબ કરવામા આવતા મોકપોલ,EVM પ્રીપરેશનની વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું. વધુમાં વીરનગર અને જંગવડ ગામે આવેલ ક્રિટિકલ બુથની મુલાકાત લીધી તેમજ હાજર BLO પાસે થી પોલ ડે મોનીટરીંગ સિસ્ટમની ડ્રાય રન તેમજ નો યોર પોલિંગ સ્ટેશન માહિતી મેળવી. તેમજ વીરનગર ખાતે હાજર BLO પાસેથી ચુનાવ પાઠશાળા અંતર્ગત જરૂરી માહિતી મેળવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.