શમિષ્ઠા તળાવ વડનગર ખાતે જિલ્લા ડિઝાસ્ટર ટીમ દ્વારા અને એનડીઆર એફ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gahdbbugw4pvjz2l/" left="-10"]

શમિષ્ઠા તળાવ વડનગર ખાતે જિલ્લા ડિઝાસ્ટર ટીમ દ્વારા અને એનડીઆર એફ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું


શમિષ્ઠા તળાવ વડનગર ખાતે જિલ્લા ડિઝાસ્ટર ટીમ દ્વારા અને એનડીઆર એફ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું

વડનગર ખાતે જિલ્લા ડિઝાસ્ટર ટીમદ્વારા એનડીઆરએફના સહયોગ થી મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું

આમ જોવા જઈએ તો કુદરતી આપદા ખૂબ જ ભયંકર પરિસ્થિતિ સર્જાઈ જાય છે .જેવા કે ભૂકંપ ભારે વરસાદ ભૂસ્ખલન કોઈ માનવી જળાશયો, તળાવ મોટી મોટી નદીઓ મોટી મોટી કેનાલો ડૂબી જાય અને ડૂબતા ને બચાવા તેના માટે એનડીઆર એફની ટીમની જેવા જરૂર પડે તેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને એન ડી આર એફ ના સહયોગથી મોક ડ્રીમ નું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ તા. 2/2/2023 સવારે 10:00 કલાકે જિલ્લા ડિઝાસ્ટર ટીમ દ્વારા એનડીઆરએફના સહયોગથી જિલ્લા કક્ષાની પુર આપદા બાબતની મોક ડ્રિલનું આયોજન કર્યું હતું. તેમાં શર્મિષ્ઠા તળાવ બેટ પર જેમાં અલગ અલગ ડિઝાસ્ટર વિશે જાણકારી આપી હતી. તેથી તળાવમાં મોક ડ્રિલ કરી પ્રાયોગિક રીતે રેસ્ક્યુ કરી આ પ્રેક્ટિકલ રીતે કુદરતી આપદા માં એન.ડી.આર.એફ(NDRF) ટીમ ના જવાનો કેવી રીતે કુદરતી આપદા માં કામ કરે છે.
જળશાયો,નદીઓ,ભૂકંપ,ભારે વરસાદ માં વગેરે કુદરતી આપત્તિમાં કેવી રીતે બચાવ કરવો તે માટે એનડીઆર એફ ના જવાનો એ શમિષ્ઠા તળાવ માં રેસ્ક્યુ પ્રયોગ કરી ને બતાવવા માં આવ્યો હતો.
આ પ્રસંગે એ એન ડી આર એફ ના ટીમ ના જવાનો ,આર્મી ના જવાનો , જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ, ખેરાલુ પ્રાંત અધિકારી, વડનગર આરોગ્ય વિભાગ ના ટીમ, વડનગર તાલુકા પંચાયત ના અધિકારી ઓ, વડનગર મામલતદાર રોહિત ડી અધારા, વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજ સોલંકી, વડનગર પોલીસ સ્ટાફ, મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીઓ, વડનગર નગરપાલિકા ના કર્મચારી ગણ, વડનગર નગરપાલિકા નગરસેવક પ્રમુખ જાગૃતિ બેન વ્યાસ, વડનગર નગરપાલિકા નગરસેવક ગરીશભાઈ પટેલ, વિનોદ ભાઈ પટેલ, મૂળજીભાઈ પરમાર, ઉદાજી ઠાકોર ,મંગાજી ઠાકોર, વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]