બોટાદ ની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સ્માર્ટ વિભાગ) દ્વારા મહિલા સુરક્ષા સેતુકાર્યક્રમ સંપન્ન - At This Time

બોટાદ ની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સ્માર્ટ વિભાગ) દ્વારા મહિલા સુરક્ષા સેતુકાર્યક્રમ સંપન્ન


બોટાદ ની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (સ્માર્ટ વિભાગ) દ્વારા મહિલા સુરક્ષા સેતુકાર્યક્રમ સંપન્ન

આજ રોજ તા: 4/8/2022 ગુરુવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ માં ધોરણ 9 થી 12 નાં બહેનોને બોટાદ જિલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ તથા “અભયમ હેલ્પલાઇન 181” અંતર્ગત આજના આધુનિક સમયમાં સમાજમાં શોષિત, પીડિત તથા જીવન સંઘર્ષ થી પરેશાન મહિલાઓને સ્વ - · સુરક્ષા તેમજ સ્વ - સ્વમાનની સાથે સામાજિક સંબંધોમાં મોભાનું સ્થાનની સાથે ગૌરવની લાગણી અનુભવે તથા ઉમદા હેતુથી મહિલામાં આત્મ સમ્માન ની સાથે “ પુરુષની સમોવડી મહિલા બની” કુટુંબથી લઈ રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપે. બોટાદ જિલ્લા થકી મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર આયોજિત “ નારી વંદન ઉત્સવ ” કાયદાકીય માહિતી , 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે, શી ટીમ વિશે માહિતી, સખી વનસ્ટોપ સેન્ટર તેમજ મહિલાઓને સ્વાવલંબન મહિલા કલ્યાણ કેન્દ્ર માં વિવિધ રોજગારલક્ષી માહિતી વગેરેનું માર્ગદર્શન અપાયેલ સ્માર્ટ વિભાગના સંચાલક શ્રી રવિરાજ સર તથા આચાર્ય શ્રી કે. સી.મહેતા સર તથા સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.