ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો - At This Time

ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

આ પ્રસંગે વાસણા શાળાના આચાર્ય શ્રી સહદેવસિંહ વાળા અને શિક્ષકો એ વિદ્યાર્થી ઓ પાસે ગુરુ દક્ષિણામાં દેશના સારા નાગરિક બનવાની પહેલ કરી હતી

આ વિદાય સમારોહ માં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ એ શાળાને સંભારણા રૂપ ઈલેક્ટ્રીક બેલની ભેટ આપી હતી

વાસણા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણે વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.