જસદણ નગરપાલિકાના અધિક મદદનીશ ઈજનેર એસ.બી.રાવલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fby6izdpzhlifpy6/" left="-10"]

જસદણ નગરપાલિકાના અધિક મદદનીશ ઈજનેર એસ.બી.રાવલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ


જસદણ નગરપાલિકા કચેરીમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા અને સેવાભાવી આગેવાન શ્રી એસ.બી.રાવલનો ગતરોજ જન્મ દિવસ હતો આ તકે જસદણ-વીંછીયા પત્રકાર સંઘ દ્વારા જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. એસ.બી.રાવલ જેઓ કાયમ માટે પ્રજાના કામો કરતા આવ્યા છે અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ત્યારે આજે આ મહાન વિભૂતિનો જન્મ દિવસ હોય તમામ સગા-સંબંધીઓ, જસદણ નગરપાલિકાના કર્મચારીઓ અને મિત્ર વર્તુળો દ્વારા તેમના મોબાઈલ નંબર 9825354339 પર અભિનંદનની વર્ષાઓ થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]