બોટાદ પ્રાથમિક શાળા નંબર 3 મા મહેંદી સ્પર્ધા અને વૃક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ પ્રાથમિક શાળા નંબર 3 મા મહેંદી સ્પર્ધા અને વૃક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો


જાયન્ટ્સ વીક 2022 નિમિત્તે કવિ શ્રી બોટાદકર પ્રાથમિક શાળા નંબર 3,બોટાદ માં મહેંદી સ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત કવિ શ્રી બોટાદકર પ્રાથમિક શાળા નંબર 3 માં મહેંદી સ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. મહેંદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો. વિજેતા વિદ્યાર્થીઓને જાયન્ટ્સ ગ્રુપ તરફથી ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.યુનિટ ડાયરેક્ટર કેતનભાઇ રોજેસરા, ફેડરેશન ઓફિસર સી.એલ ભીકડિયા, ઉપપ્રમુખ ચંદુભાઈ સાવલિયા ,મહેન્દ્રભાઈ ભલગામિયા, નાસીરભાઈ કલ્યાણી, કમલેશભાઈ પટેલ હાજરી આપેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.