હળવદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી! જોખમી સવારીનો વિડીયો વાયરલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eu8d1sn4r0bbyjha/" left="-10"]

હળવદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી! જોખમી સવારીનો વિડીયો વાયરલ


હળવદમાં જીવના જોખમે સવારીનો એક વીડિયો હાલ સોશિયલમીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ગાડીમાંલોકો પોતાના જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ગુજરાતમાં દરરોજઅસંખ્ય અકસ્માત થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનોજીવ પણ ગુમાવતા હોય છે. હાલ હળવદનો જે વીડિયો વાયરલ થયોછે. તેને જોયા બાદ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. આ કેસમાંસહેજ પણ ચૂક થાય તો આ મોતની સવાર બની શકે છે.

હળવદમા જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ઓટો રીક્ષા અને ઈકો કારમા ખીચોખીચ ભરેલા બાળકો પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. રીક્ષામાં જોખમી સવારીનો વિડીયો વાઇરલ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. હકીકતમાં રાજ્યમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી રીતે મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે આ વિડીયો વાઇરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]