બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૨૧ ઓક્ટોબરે યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ettcuqq5ngbt13ja/" left="-10"]

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૨૧ ઓક્ટોબરે યોજાશે


ઓક્ટોબર-૨૦૨૨ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૨૧ ઓક્ટોબર, શુક્રવારના રોજ ૧૧.૦૦ કલાકે પદાધિકારીશ્રીઓ સાથે ત્યારબાદ ૧૧.૩૦ કલાકે અધિકારીશ્રીઓ સાથે મિટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. બેઠકમાં અધિકારીશ્રીઓએ જાતે હાજર રહેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]