માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના શાસનના 2 વર્ષ પૂર્ણ થતાં માળીયા હાટીના આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે દર્દીઓને ફ્રૂટ વિસ્તરણ - At This Time

માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના શાસનના 2 વર્ષ પૂર્ણ થતાં માળીયા હાટીના આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે દર્દીઓને ફ્રૂટ વિસ્તરણ


માળીયા હાટીનામાં માળીયા હાટીના તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના સંગઠન કાર્યકાળમાં 2 વર્ષ પૂર્ણ થતાં તેમની સારી કામગીરી ધ્યાને લઇ આજે આ તકે માળીયા હાટીના તાલુકાના પ્રભારી વંદનાબેન મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, મહામંત્રી ડી.કે. સીસોદીયા,
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ કારીયા, મહીલા મોરચાના ઉપ પ્રમુખ સોનલબેન ગૌસ્વામી, ચકાભાઈ ભૂત, દોલુભાઈ સીસોદીયા, સહિતના ભાજપના આગેવાનો અને કાર્યોકરોએ સાથે મળી માળીયા હાટીના આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને વિના મૂલ્યે ફ્રૂટ વિસ્તરણ કરવામાં આવ્યું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.