તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ પોતાના સ્વખર્ચે સોમનાથ વેરાવળ હાઇવે રોડનું સમારકામ ચાલુ કર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/esp6mdk3309qtir3/" left="-10"]

તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ પોતાના સ્વખર્ચે સોમનાથ વેરાવળ હાઇવે રોડનું સમારકામ ચાલુ કર્યું


તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ પોતાના સ્વખર્ચે સોમનાથ વેરાવળ હાઇવે રોડનું સમારકામ ચાલુ કર્યું તાલાળા-સુત્રાપાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ સોમનાથ વેરાવળ હાઇવેની રોડઓથોરિટી વાળાને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ નિરાકરણ ના આવતા અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ સર્જાણી છે કે અત્યારે રોડ લગભગ બંધ જેવી હાલતમાં થતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતાની ફરજના ભાગરૂપે સ્વખર્ચે સુત્રાપાડા ફાટક થી કાજલી સુધી રોડનું સમારકામ ચાલુ કરાવ્યું અને જ્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડએ હાઇવે ઓથોરિટી ઓફિસરને પ્રશ્નો પૂછવામા આવ્યા તો જવાબ આપવા માટે ફાફા મારી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]