પ્રદેશ કાર્યાલય શકમલમ્ ખાતે ગુજરાતમાં G20 સમિટ અંતર્ગત મિટિંગ યોજાવા આવી હતી - At This Time

પ્રદેશ કાર્યાલય શકમલમ્ ખાતે ગુજરાતમાં G20 સમિટ અંતર્ગત મિટિંગ યોજાવા આવી હતી


પ્રદેશ કાર્યાલય શકમલમ્ ખાતે ગુજરાતમાં G20 સમિટ અંતર્ગત મિટિંગ યોજાવા આવી હતી....

આગામી કાર્યક્રમો અંગે આયોજિત કોર કમિટીની બેઠકમાં બધા લોકો ની ઉપસ્થિત રહી ને વિવિધ અગત્યના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી...

આ બેઠકમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ.એસ પટેલ અને કોર કમિટીના બધા સભ્યો હાજર રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ

9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.