નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી... - At This Time

નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી…


નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી...

આજરોજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી....

આ બેઠકમાં શહેર સંગઠન મહામંત્રી તેજસભાઇ તથા હિતેશભાઈ (બાપાલાલ), શ્રીમતી રંજનબેન, કારોબારી ચેરમેન મનનભાઈ, ઉપપ્રમુખ કિંતુભાઈ, નગરપાલિકા પક્ષના નેતા સંજયભાઈ, કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.