જગત જનની માં અંબાના ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિ ની આપ ને શુભકામનાઓ - At This Time

જગત જનની માં અંબાના ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિ ની આપ ને શુભકામનાઓ


જગત જનની માં અંબાના ઉપાસના પર્વ ચૈત્રી નવરાત્રિ ની આપ ને શુભકામનાઓ...

જગતજનની મા જગદંબાની આરાધનાના મહાપર્વ ચૈત્ર નવરાત્રી અને હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવત ૨૦૮૦ની અનેકાનેક શુભકામનાઓ...

મા જગદંબા આપ સૌના મનોરથ પરિપૂર્ણ કરે અને આજથી શરૂ થતું નવવર્ષ આપના જીવનમાં અપાર ખુશી, ઉત્સાહ, ઉલ્લાસ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.