અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા આગામી લોકસભા ચૂંટણી ને લઈ શહેરના સંવેદનશીલ બુથની મુલાકાત. - At This Time

અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા આગામી લોકસભા ચૂંટણી ને લઈ શહેરના સંવેદનશીલ બુથની મુલાકાત.


તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સાંજ ન સમયે અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાથે મા.અધિક પોલીસ કમિશ્નર સેક્ટર - ૧ દ્વારા આગામી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી અનુસંધાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર,ખાડિયા, શાહપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ બુથ ની ખાસ મુલાકાત લીધી હતી,

અમદાવાદ મા.પોલીસ કમિશ્નર જી.એસ. મલિક ની આ ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં બુથ ની મુલાકાત સમયે ઝોન મુજબ ના ડી.સી.પી કક્ષાના અધિકારીઓ પણ સાથે હાજર રહ્યા હતા અને સમગ્ર સંવેદનશીલ વિસ્તારની ચુંટણી સમયે તકેદારી બાબતે સેકટર, તમામ હાજર ડી.સી.પી તથા પો.સ્ટે.ઇન્ચાર્જ પી.આઈ સાથે ચર્ચા વિમર્શ, માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો કર્યા હતા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.