બોલ માડી અંબે જય જય અંબે - At This Time

બોલ માડી અંબે જય જય અંબે


બોલ માડી અંબે જય જય અંબે
આજ રોજ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના મતવિસ્તાર આંકલાવ ના ખડોલ ગામેથી નીકળેલો પગપાળા સંઘ હિમતનગર આવી પહોંચ્યો હતો તો આ પ્રસંગે માતાજીના રથની આરતી કરવાનો તથા પગપાળા નીકળેલા શ્રદ્ધાળુઓની ભોજન સેવા કરવાનો મોકો મળ્યો જય માતાજી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.