મહિસાગર : કડાણા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વાર આયોજિત મુનપુર આર્ટસ કોલેજ ખાતે ક્રોસ કન્ટ્રી (મેરેથોન દોડ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વાર આયોજિત મુનપુર આર્ટસ કોલેજ ખાતે ક્રોસ કન્ટ્રી (મેરેથોન દોડ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.


કડાણા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વાર આયોજિત મુનપુર આર્ટસ કોલેજ ખાતે ક્રોસ કન્ટ્રી (મેરેથોન દોડ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજો નાં ૨૮૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંતરામપુર મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. કુબેર ભાઈ ડિંડોર હસ્તે લીલી જંડી આપી ખૂલ્લો મુકવામાં આવ્યો હતો આ દોડ માં ૦૬ વીદ્યાર્થીઓ અને ૦૯ વીદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.