સાબરકાંઠા બ્રેકિંગ... હિમતનગર ના આડા હાથરોલ ગામે મકાનમાં લાગી આગ... - At This Time

સાબરકાંઠા બ્રેકિંગ… હિમતનગર ના આડા હાથરોલ ગામે મકાનમાં લાગી આગ…


સાબરકાંઠા બ્રેકિંગ...

હિમતનગર ના આડા હાથરોલ ગામે મકાનમાં લાગી આગ...

હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક પહોંચી...

મકાનમાં લાગેલી આગ ને 25 મિનિટમાં ફાયર બ્રિગેડે કાબુ માં લીધી...

મકાનમાં આગ લાગતા ઘરવખરી નો સામાન બળી ગયો...

અશોકનાયી
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.