વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ક્રિકેટ લીગ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ક્રિકેટ લીગ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું


વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ક્રિકેટ લીગ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું

વડનગર સરકારી વિજ્ઞાન કૉલેજ, વડનગર ખાતે તા ૬/૦૨/૨૦૨૪ ના રોજ શારીરિક વિભાગના પી.ટી.આઈ શ્રી વિશાલ જે સુથાર દ્વારા ક્રિકેટ લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ ૬ ટીમોએ ભાગ લીધેલ. આ સ્પર્ધાને સુંદર બનાવા આચાર્યશ્રી ડો એ. એસ. પ્રજાપતી સર , તમામ સ્ટાફગણ , ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ સદર કોલેજના અન્ય સ્ટાફ દ્વારા ખુબજ સાથ સહકાર
મળેલ. તેમજ આચાર્યશ્રી દ્વારા આ રમત સ્પોર્ટમેન સ્પીરિટથી રમાય એવું માર્ગદર્શન તમામ ખેલાડીઓને પૂરું પાડેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.