શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ.......... ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ………. ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ..........
ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ પી આર પ્રાપ્ત થયા છે. (1)પટેલ જૈની 96.91 (2) રાજ પુરોહિત મીત 94.39 (3) સથવારા યુગ 92.42 (4) રાઠોડ પંક્તિ 91.47 અને દરજી ઉજાસ 83.24 (5) પટેલ હાર્મી 90.11(6) પટેલ કાવ્ય 78.78 (7) પટેલ હેત 76.71 (8) મિસ્ત્રી આર્ચી 86.05 (9) નાયી શ્રેયા 85.27 અને રાઠોડ કશીષ 85.27 (10) વણકર સંકેત 84.99 પી.આર મેળવ્યા છે તમામ વિદ્યાર્થીઓને હિંમતનગર કેળવણી મંડળ, શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.