ફુલજર ગામમાં વાડીએથી દેશી દારૂ મળી આવ્યો - At This Time

ફુલજર ગામમાં વાડીએથી દેશી દારૂ મળી આવ્યો


ફુલઝર ગામના વાલજીભાઈ મનજીભાઈ પરમાર જેવો ટીમ વગડીયા વાડી વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનના દેશી દારૂ વેચાણ અર્થે રાખતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જે જગ્યા પર હાજર ન મળતા જસદણ પોલિસે અટક બાકી રાખી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.