વિછીયામાં પીધેલ હાલતમાં કારચાલક ઝડપાયો - At This Time

વિછીયામાં પીધેલ હાલતમાં કારચાલક ઝડપાયો


વિછીયામાં આંબલી ચોક પાસે નવા પુલ ઉપર મારુતિ સુઝુકી કંપનીની સેલેરિયો ફોરવીલ પ્રકારે ચલાવી આવતા વિંછીયા પોલીસે ઉભી રાખી ચેક કરતા કાર ચાલકે દારૂ જેવું કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોય જેથી જેનું નામ પૂછતા રાજુભાઈ મનજીભાઈ સાંકળિયા ઉંમર વર્ષ 39 ધંધો નોકરી રહીશ દેવપરા તાલુકો ચોટીલા થોથરાતી જીભે જણાવેલ જેથી વિંછીયા પોલીસે એમ.વી.એક્ટ 185.3.181 તથા પ્રોહી કલમ 66 (1 )મુજબ ગુનો કરતા અટકાયત કરવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.