ધોલેરા ભાવનગર રોડ મુંડી ગામ પાટિયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત - At This Time

ધોલેરા ભાવનગર રોડ મુંડી ગામ પાટિયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત


ધોલેરા ભાવનગર રોડ મુંડી ગામ પાટિયા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત

અકસ્માત થતાં કાર રોડની સાઈડમાં પલટી મારી ગઇ

અકસ્માત માં મોટરસાયકલ ચાલક નું ઘટના સ્થળે મોત

મૃતક વિષ્ણુભાઈ વસાવા નસવાડી ના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે

ઘટના ની જાણ થતાં ધોલેરા ૧૦૮ ઘટના સ્થળે

ધોલેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.