શિહોર શહેર અને ગ્રામ પત્રકાર એકતા સંગઠનની નવી ટીમની આ રીતે નિમણૂક કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dvghxzkgyz7pachg/" left="-10"]

શિહોર શહેર અને ગ્રામ પત્રકાર એકતા સંગઠનની નવી ટીમની આ રીતે નિમણૂક કરવામાં આવી


ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વારા શિહોર શહેર તેમજ ગ્રામ્ય ની નવી નવ યુક્ત પ્રમુખ
ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીની નિમણૂક આપવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ મિલનભાઈ કુવાડીયા ની સૂચનાથી નવનીયુકત ટીમની નિમણૂક કરવામાં આવી હતી

પત્રકાર એકતા સંગઠન ના શિહોર શહેર અને ગ્રામ્ય ના પ્રમુખ તરીકે વિક્રમસિંહ ગોહિલ ગામ ભડલી ની નિમણૂક કરવામાં આવી છે

પત્રકાર એકતા સંગઠનના શહેર અને ગ્રામ્ય ઉપપ્રમુખ તરીકે દેવરાજભાઈ બુધેલીયા નિમણુક કરવામાં આવી છે

પત્રકાર એકતા સંગઠનના મહામંત્રી તરીકે ભાવેશભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે

પત્રકાર એકતા સંગઠનના મંત્રી તરીકે અશોકભાઈ ઢીલાની નિમણૂક કરવામાં આવી છે

શિહોર શહેર અને ગ્રામ પત્રકાર એકતા સંગઠનની નવી ટીમની આ રીતે રચના કરવામાં આવી હતી જેમાં ભાવનગર જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ મિલનભાઈ કુવાડિયાની સૂચનાથી આ ટીમની નિમણૂક કરવામાં આવી હતી રિપોર્ટ At this time news


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]