હિંમતનગર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પેજ કમિટીના સભ્યો- પેજ કમિટીના કન્વીનર ના ઘરે મુલાકાત કરી - At This Time

હિંમતનગર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પેજ કમિટીના સભ્યો- પેજ કમિટીના કન્વીનર ના ઘરે મુલાકાત કરી


હિંમતનગર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે
પેજ કમિટીના સભ્યો- પેજ કમિટીના કન્વીનર ના ઘરે મુલાકાત કરી
હિંમતનગર :
પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પટેલ હિંમતનગર ખાતે બ્રહ્મ સમાજના આયોજિત કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભાજપના પેજ કમિટીના સભ્યો પેજ કમિટીના ઘરે ચા પીવા ગયા - મુલાકાત કરી. આ પ્રસંગે તેમની સાથે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, રેખાબેન ચૌધરી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, શહેર સંગઠન પ્રમુખ વાસુદેવ રાવલ, પેજ કમિટીના પાંચ સભ્યો, બીપીનભાઈ, જતીન કહાર વગેરે અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.