સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગાંભોઈ મો અલગ અલગ જગ્યાએ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન અલગ અલગ જગ્યાએ કરવામાં આવી. - At This Time

સાબરકાંઠા હિંમતનગર તાલુકાના ગાંભોઈ મો અલગ અલગ જગ્યાએ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન અલગ અલગ જગ્યાએ કરવામાં આવી.


સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના ગાંભોઈ મો અલગ અલગ જગ્યાએ વિજયા દશમીના દિવસે શસ્ત્ર પૂજન અલગ અલગ જગ્યાએ કરવામાં આવી પોલીસ સ્ટેશન પીએસઆઇ રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું જ્યારે બીજી જગ્યાએ ગાંભોઈ પોલીસ સ્ટેશન પાછળ

સેફ્રોન કોમ્પ્લેક્સ માં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું આપ પ્રસંગે બી ઝેડના ગ્રુપ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું ઠાકોર સમાજના અલગ અલગ હોદ્દેદારો હાજર રહ્યા હતા

અહેવાલ અશોકભાઈ નાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.