ગુજરાતમાં વધુ એક ભરતીની જાહેરાત, વાહન વ્યવહાર વિભાગમાં 11 હજાર કર્મચારીઓની ભરતી કરાશે - At This Time

ગુજરાતમાં વધુ એક ભરતીની જાહેરાત, વાહન વ્યવહાર વિભાગમાં 11 હજાર કર્મચારીઓની ભરતી કરાશે


ગુજરાતમાં વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરાશે. આ માટે ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરાશે. તો વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેક્નિકલ અભ્યાસ, ITI અભ્યાસ પૂર્ણ કરીને તૈયાર કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.