જન સેવા સગઠન ગુજરાત - At This Time

જન સેવા સગઠન ગુજરાત


જન સેવા સગઠન ગુજરાત
જન સેવા સંગઠન ગુજરાત ના પ્રદેશ પ્રમુખ તરીખે નીમણૂંક કરેલી છે ની ડાકોર ના મિતુલ ભાઈ પટેલ ને આપેલું છે તો જોડાયેલા તમામ સભ્યો તેમને સાથ એને સહકાર આપજો એને નવા સભ્યો જોડી મજબૂત સંગઠન બનાવી ગુજરાત ના દરેક જિલ્લા માં સેવાકીય કામ ચાલુ કરો એવી આશા રાખું છું મિતુલ ભાઈ પટેલ એનેક સેવાકીય કામ કરી રહ્યા છે એને આપણા સંગઠન ને આગળ વધારી એને જન સેવા ના કામ કરવા માટે તેમની નિયુક્તિ કરી છે તો દરેક સભ્યો પોત પોતાના વિસ્તારમાં નાની મોટી સેવા ચાલુ કરી જન સેવા ટીમ ને ઉંચાઈ પર લાવવા માટે આગળ આવો એવી આશા રાખું છું મહેશભાઈ વાળા જન સેવા સંગઠન ગુજરાત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.